બ્રાઝિલમાં રાષ્ટ્ર્રપતિ ચૂંટણી રસપ્રદ બની પહેલા રાઉન્ડમાં સ્પષ્ટ્ર બહુમત કોઈને નહીં
બ્રાઝિલમાં રાષ્ટ્ર્રપતિ ચૂંટણી રસપ્રદ બની પહેલા રાઉન્ડમાં સ્પષ્ટ્ર બહુમત કોઈને નહીં
October 06, 2026 02:02 PM
બ્રાઝિલની રાષ્ટ્ર્રપતિ ચૂંટણી બીજા રાઉન્ડ સુધી પહોંચી ગઈ છે.પહેલા રાઉન્ડમાં ટ્રમ્પ સમર્થક લેવિયો બોલ્સોનારો કે બ્રાઝિલના રાષ્ટ્ર્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા બંનેમાંથી કોઈને જરી મત મળ્યા નથી.બોલ્સોનારોને ૪૭ ટકા મત મળ્યા, યારે રાષ્ટ્ર્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને ૪૫ ટકા મત મળ્યા. બધા મતોની ગણતરી થયા પછી પણ, કોઈપણ ઉમેદવારે સંપૂર્ણ વિજય માટે જરી ૫૦ ટકા મત મેળવ્યા નહીં. હવે, બંને ઉમેદવારો ૨૫ ઓકટોબરના રોજ બીજા રાઉન્ડમાં સામસામે આવશે. પરંતુ ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિના પુત્ર બોલ્સોનારો લયની નજીક પહોંચી રહ્યા હોય તેવું લાગે છે. તેમણે સમર્થકોને કહ્યું કે મતદાનના આગામી રાઉન્ડમાં જીત નિશ્ચિત છે. પરિવર્તન ચાવી છે.આ વર્કર્સ પાર્ટી યુગનો અતં છે. આ દરમિયાન, લુલાએ કહ્યું કે તેઓ બીજી ટર્મ મેળવવા માટે રનઓફમાં વધુ મહેનત કરશે. બીજો રાઉન્ડ વાસ્તવિક કસોટી છે