BREAKING NEWS

રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીનો બીજો તબક્કો ૧૦ જાન્યુઆરીથી શરૂ

  • November 04, 2026 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યભરમાં વસ્તી ગણતરી-2027ા બીજા તબક્કા એટલે કે પવસ્તી ગણતરીથી કામગીરીે સુચારૂ, સુવ્યવસ્તિ અે સફળ બાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાક આયોજ હા ધરવામાં આવ્યું છે જેી કામગીરીી શરૂઆત 10 જાન્યુઆરીી શે. વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરેલા 3,499 બ્લોકમાં વસવાટ કરતા લોકોી ગણતરી માટે 3400 જેટલા કર્મચારીઓ કામગીરી કરશે.



પ્રાપ્ત માહિતી મુજબ, તાજેતરમાં ગુજરાત રાજ્યા મુખ્ય સચિવ એમ. કે. દાસા અધ્યક્ષસ્ો પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સી એક ઉચ્ચ સ્તરીય બેઠકું સફળતાપૂર્વક આયોજ કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કામગીરીી રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. 
સ્ાકિ સ્તરે રાજકોટ જિલ્લામાં આ મહાઅભિયાી કામગીરીે સમયસર પહોંચી વળવા માટે વહીવટી માળખું સંપૂર્ણપણે સજ્જ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 17 ચાર્જ ઓફિસરો (જેમાં 11 તાલુકા મામલતદાર અે 6 ચીફ-ઓફિસરો)ી સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર પ્રક્રિયા હા ધરાશે. આ ઉપરાંત, વસ્તી ગણતરીી પ્રક્રિયો ક્ષતિરહિત અે પારદર્શક બાવવા માટે અંદાજિત 2902 ગણતરીદારો તેમજ 486 સુપરવાઈઝરોી સેવાઓ લેવામાં આવશે.


રાજકોટ જિલ્લાા તમામ ભૌગોલિક વિસ્તારો અે રહેઠાણોે આવરી લેવા માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 3,499 ગણતરી બ્લોક ખાસ તૈયાર કરવામાં આવ્યા છે, જેી દરેક ાગરિક સુધી સરળતાી પહોંચી શકાય. આ બીજા તબક્કા દરમિયા ફિલ્ડ સ્ટાફ દ્વારા ાગરિકો પાસેી કુલ 40 જેટલા મહત્વા મુદ્દાઓ હેઠળ વિગતવાર અે સચોટ માહિતી એકત્રિત કરવામાં આવશે.


આ પ્રશ્ાવલીમાં વ્યક્તિગત વિગતો જેવી કે વ્યક્તિી જન્મ તારીખ, સાચી ઉંમર, વૈવાહિક સ્િિત, લગ્ન સમયી ઉંમર, જીવસાીું ામ, રાષ્ટ્રીયતા, ધર્મ અે જાતિો સમાવેશ ાય છે. આ સિવાય માતા-પિતાી પ્રામિક માહિતી, માતૃભાષા, અન્ય ભાષાઓી જાણકારી, સાક્ષરતા, શૈક્ષણિક લાયકાત અે ડિજિટલ સાક્ષરતા અંગેા પ્રશ્ો પૂછવામાં આવશે. રોજગાર, વ્યવસાય, જન્મસ્ળ, અગાઉું તેમજ કાયમી રહેઠાણ અે સ્ળાંતરું મુખ્ય કારણ, બાળકોી કુલ સંખ્યા, કોવિડ-19 રસીકરણી સ્િિત અે બેંક ખાતાી વિગતો પણ લેવાશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application