આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
જસદણ પંથકમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. સમગ્ર પંથકમાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું.વહેલી સવારે ૪:૩૦ વાગ્યાથી જ જસદણ, આટકોટ, જાંગવડ, પાંચવડા, જીવાપર સહિત સમગ્ર વિસ્તારમાં ધુમ્મસ છવાઈ જતા જનજીવન પર અસર પડી હતી.ખાસ કરીને *રાજકોટ-ભાવનગર હાઈવે* ઉપર દ્રશ્યતા (વિઝિબિલિટી) એકદમ ઘટી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાઈવે પર વાહનોને પોતાની હેડલાઈટ ચાલુ રાખીને વાહનો ચાલ્યા હતા ધીમી ગતિએ વાહનો ચલાવવા મજબૂર શિયાળા નું આગમન નાં એંધાણ વર્તાઈ રહ્યાં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટર એમ.વી.દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ
દેવભૂમિ દ્વારકા: સેવા સંકલ્પ અભિયાન: સલાયા નગરપાલિકા દ્વારા પ્લસ્ટિક કચરા મુક્તિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
ફાકી બાબતે પિતા- પુત્ર પર તલવાર વડે હુમલો: યુવક ધર પર પથ્થરામારો કરાયો
ભાદરવામાં તરસ્યું રાજકોટ: આજે અને કાલે ૧૮માંથી ૧૩ વોર્ડમાં વિતરણ બંધ
દેવભૂમિ દ્વારકા: સેવા સંકલ્પ અભિયાન: જામખંભાળિયાની શેઠ દા.સુ.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે 'મારા સપનાનું ભારત' થીમ અંતર્ગત ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech