આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રફાળેશ્વર જેટકો સબ સ્ટેશનના કેમ્પસમાંથી અજાણ્યા ચોર ઇસમેં કેબલ વાયર ચીરી કાપી નુકશાન કરી રૂ ૭૮ હજારથી વધુના કોપર વાયર કાઢી ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા અને એસન્ટ ઈલેક્ટ્રીફીકેશન એન્જીનીયર્સ કંપનીમાં એરિયા સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા નીરવભાઈ ભાણજીભાઈ કામળીયાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫-૧૦ ના રાત્રીના બે વાગ્યાથી સવારના આઠ વાગ્યા પહેલા અજાણ્યા ચોર ઇસમેં રફાળેશ્વર નજીક આવેલ જેટકો સબ સ્ટેશન કેમ્પસમાં રાત્રીના દીવાલ ટપીને પ્રવેશ કરી કેમ્પસમાં ખુલ્લામાં પડેલ ૧૫૦૦ કિલો વજનના એલ્યુમીનીયમ પાવરના કેબલ ચીરી કાપી નુકશાની કરી હતી અને તેમાંથી અંદાજે રૂ ૭૮,૬૪૬ ની કિમતના કોપર વાયર કાઢી ચોરી કરી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
આસમાનમાં તૈનાત થશે ભારતનો નવો 'ચોકીદાર' ૨૧ કિમી ઉપર હાઇ–એલ્ટિટુડ પ્લેટફોર્મનું ટેસ્ટિંગ
ટીબી જેવી બીમારીથી નહીં, હવે હાર્ટ અટેકથી વધી રહ્યા છે મોત
જામનગર: પંચકોશી-બીના પીએસઆઈ સહિત ૮ પોલીસકર્મી સસ્પેન્ડ
માલિકે નિત્યક્રમ મુજબ 'આઈ લવ યુ' ન કહ્યું તો પોલીસ બોલાવવા માંડું એઆઇ
RBI એ વ્યાજ દર વધાર્યેા: ઈએમઆઈ મોંઘી થશે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech