BREAKING NEWS

જામનગરમાં ધુમ્મસની ગાઢ ચાદર: વાહનોની લાઇટો ચાલુ

  • November 28, 2025 06:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં આજે સવારે પ વાગ્યાથી ધુમ્મસની ગાઢ ચાદર છવાઇ ગઇ હતી, ચારેકોર ધુમ્મસના કારણે હાઇવે પર વાહનચાલકો ભારે પરેશાન થયા હતા, જો કે ગઇકાલ કરતા તાપમાનમાં ૩ ડીગ્રીનો વધારો થયો હતો અને ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું.


હવામાન ખાતાએ સોમવાર તા. ૧ થી ફરી કડકડતી ઠંડી શરૂ થશે તેવી આગાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application