ઉપલેટા સેવા સહકારી મંડળી છેલ્લ ા એક દાયકાથી સભાસદોના વિશ્ર્વાસ અને સહકારથી હોદેદારો દ્રારા નિ ાપૂર્વક વહિવટ કરી રહી છે તેની રવિવારે ચૂંટણી યોજાતા રાદડિયાના સમર્થનવાળી અદના આદમી ઠુંમર અને સખિયાની પેનલના વલતં વિજય થયો હતો. સમાજ ભવન ખાતે ચૂંટણી યોજાઈ હતી તેમાં સહકારી આગેવાન અને જિલ્લ ા બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાના સમર્થનવાળી પેનલના હરિભાઈ ઠુંમર, વલ્લ ભભાઈ સખિયા, ઓધવજીભાઈ ગજેરા, રવજીભાઈ ગજેરા, દેવેનભાઈ વસોયા, નારણભાઈ મુરાણી, અરવિંદભાઈ ગજેરા, અશ્ર્વિનભાઇ સોજીત્રા, ધર્મેન્દ્રભાઈ સોજીત્રા અને ભરતભાઈ કપુરીયા વિજય બન્યા હતા. યારે મહિલા ઉમેદવાર, નાના ખેડૂત ઉમેદવાર અને ઓબીસી અનામતના ઉમેદવારો અગાઉ બિનહરીફ વિજેતા બન્યા હતા. આ ચૂંટણીમાં એક ઉમેદવાર અમૃતભાઈ ગજેરાએ ફોર્મ પરત નહીં ખેંચતા ચૂંટણી યોજાઈ હતી. પણ સભાસદોએ અમૃતભાઈ ગજેરા હરીફ ઉમેદવારની વિજય કરતા અડતા મત મળતાં તેમની કારમી હાર થઈ હતી. વિજેતા બનેલા તમામ ઉમેદવારોને જિલ્લ ા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, સાંસદ મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લ ા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, તાલુકા સંઘના પ્રમુખ ધીરુભાઈ પાડરીયા, સહકારી અગ્રણી કિશનભાઈ વસોયા, બટુકભાઈ મુરાણી, હરસુખભાઈ સોજીત્રા, બટુકભાઇ ડોબરીયા સહિત અગ્રણીઓએ ફત્પલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech