BREAKING NEWS

કાલે બપોરની ઓખા–ભાવનગર એક્સપ્રેસ બે કલાક મોડી ઉપડશે

  • November 22, 2025 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેલ પ્રશાસન દ્વારા જામનગર અને લાખાબાવળ વચ્ચે બ્રિજ નંબર 359 પર નવા આરસીસી બોક્સના નિર્માણ માટે 23 નવેમ્બર, 2025 રવિવારના રોજ એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે ટ્રેન નંબર 19210 ઓખા– ભાવનગર એક્સપ્રેસ, તારીખ 23-11-2025 ના રોજ ઓખાથી તેના નિયમિત સમય 15:15 વાગ્યાના બદલે 2 કલાક મોડી એટલે કે 17:15 વાગ્યે ઉપડશે. આ ઉપરાંત, આ ટ્રેનને જામનગર– લાખાબાવળ બ્લોક સેક્શનમાં માર્ગમાં 30 મિનિટ વધારાનો સમય રોકવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application