BREAKING NEWS

ભારતમાં શરૂઆતના દિવસે સૌથી વધુ કમાણી કરનારી ટોચની ૧૦ ફિલ્મોહ પુષ્પા ૨૧૬૪ કરોડ

  • June 05, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


1 આરઆરઆર૧૩૩ કરોડ ,2 કેજીએફ ૨૧૧૬ કરોડ,3 ધુરંધર ૨૧૦૩ કરોડ,4 કલ્કી એડી૯૫ કરોડ,5 સલાર૯૧ કરોડ,6 આદિપુષ૮૭ કરોડ,7 દેવરા૮૩ કરોડ,8 જવાન૭૫ કરોડ,9  કૂલી૬૫ કરોડ'ગેમ ચેન્જર' મોટી લોપ સાબિત થઈ,'ગેમ ચેન્જર'ને તેના શરૂઆતના દિવસે પેડ્ડી કરતા ૪,૭૪૧ વધુ શો મળ્યા હતા, જે તેની મોટી રિલીઝ દર્શાવે છે. 'આરઆરઆર' પછી, રામ ચરણની ફિલ્મ પર ઐંચી અપેક્ષાઓ હતી. જોકે, તેની શરૂઆતના દિવસે જંગી કમાણી હોવા છતાં, ફિલ્મ લોપ રહી. આશરે ૪૦૦ કરોડના બજેટમાં બનેલી 'ગેમ ચેન્જર' ફકત ૧૮૬ કરોડ કમાઈ શકી અને બોકસ ઓફિસ પર નિષ્ફળ ગઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News