BREAKING NEWS

ટ્રમ્પ પીડોફાઇલ, બળાત્કારી અને દેશદ્રોહી: હુમલાખોર કોલ એલન

  • April 27, 2026 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા આયોજિત રાત્રિભોજન કાર્યક્રમ દરમિયાન થયેલા હત્પમલા અંગે નવા ખુલાસા થઈ રહ્યા છે. ગોળીબાર શ કરવાના થોડા સમય પહેલા, હુમલાખોરે તેના પરિવારને એક સંદેશ મોકલ્યો હતો જેમાં તેણે હુમલા પાછળનો પોતાનો હેતુ પણ દર્શાવ્યો હતો. આ સંદેશ મુજબ, કાશ પટેલ સિવાય સમગ્ર ટ્રમ્પ વહીવટીતત્રં ટીમ તેના નિશાના પર હતી.ન્યૂ યોર્ક પોસ્ટએ આ સંદેશ પ્રકાશિત કર્યેા છે, જે હુમલાખોર એલને તેના પરિવારને મોકલ્યો હતો. આ સંદેશમાં, તે સ્પષ્ટ્રપણે જણાવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્રના તમામ અધિકારીઓ – કાશ પટેલ સિવાય – તેના નિશાના પર છે. તેણે લખ્યું, હત્પં હવે એ સ્વીકારવા તૈયાર નથી કે એક પીડોફાઇલ, બળાત્કારી અને દેશદ્રોહી તેના ગુનાઓથી મારા હાથ રંગાયા છે. અહેવાલ મુજબ, એલને આ સંદેશમાં સ્પષ્ટ્રપણે ટ્રમ્પનું નામ લીધું નથી; જોકે, ટ્રમ્પનું નામ વારંવાર જાતીય ગુનેગાર જેફરી એપસ્ટેઇન સાથે જોડવામાં આવ્યું છે. આ સંદર્ભને જોતાં, તે શકય છે કે તે હકીકતમાં ટ્રમ્પનો ઉલ્લેખ કરી રહ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application