સોદા માટે ટ્રમ્પ ઉતાવળા થયા હતા,મેં તો ના જ પાડી'તી: મોજતબા ખામેનેઈ
અમેરિકા ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરાર પર ઈરાનના સુપ્રીમ લીડરે સ્પષ્ટ્ર કયુ કે અમારી મજબૂરી કે ચિંતા હતી જ નહીંકરાર વિશે મારો અલગ અભિપ્રાય હતો: ખામેનેઈ
ઈરાનના સર્વેાચ્ચ નેતાએ સ્વીકાયુ કે કરાર વિશે તેમનો વ્યકિતગત અભિપ્રાય અલગ હતો. તેમણે કહ્યું, સૈદ્ધાંતિક રીતે, મારો અલગ અભિપ્રાય હતો, પરંતુ મેં તેને એ શરતે મંજૂરી આપી કે ઈરાની રાષ્ટ્ર્રપતિ દેશના અને પ્રતિકાર મોરચાના અધિકારોનું રક્ષણ કરશે. તેમણે એ પણ સ્પષ્ટ્ર કયુ કે જો ભવિષ્યમાં અમેરિકા સંમત મર્યાદાઓથી આગળ વધારાની માંગણીઓ લાદવાનો પ્રયાસ કરશે, તો ઈરાન નમશે નહીં.ઈરાનના સર્વેાચ્ચ નેતાએ જણાવ્યું હતું કે જો અમેરિકા કરારના અવકાશની બહાર વધારાની શરતો લાદવાનો પ્રયાસ કરશે, તો ઈરાન તેમને સ્વીકારશે નહીં. તેમણે દેશવાસીઓને ધીરજ રાખવા અને સંમત શરતોના અમલીકરણની રાહ જોવાની અપીલ કરી.
આજકાલ પ્રતિનિધિ
તહેરાન
હજારો મોત અને લાખો કરોડોના આંધણ તેમજ આખા વિશ્વમાં વધતા ઓછા અંશે ઉર્જા કટોકટી લાવીને પ્રજાને ભીસાવી દેનાર યુદ્ધ વિરામ પામ્યું છે. મધ્ય પૂર્વ દેશોમાં યુદ્ધ બધં કરવાના અને શાંતિ કરાર પર હસ્તાક્ષર બાદ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ અમેરિકા અને ઈરાન વચ્ચેના મહત્વપૂર્ણ કરાર અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ કરાર પાછળનું કારણ ઈરાનની ચિંતા અને મજબૂરી નહીં, પરંતુ અમેરિકાનું હતું. મોજતબા ખામેનેઈએ દાવો કર્યેા હતો કે યુએસ રાષ્ટ્ર્રપતિએ કરારને શકય બનાવવા માટે દરેક શકય દબાણ અને પ્રભાવનો ઉપયોગ કર્યેા હતો.ટ્રમ્પ ઉતાવળા બન્યા હતા, હત્પં નહી.
મોજતબા ખામેનેઈએ પુષ્ટ્રિ આપી હતી કે ઈરાન અને અમેરિકાના રાષ્ટ્ર્રપતિઓ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઈરાની અધિકારીઓએ ખૂબ જ ઇમાનદારીથી આ મુદ્દા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યેા, પરંતુ યુએસ પક્ષે કરાર પ્રા કરવા માટે સૌથી વધુ પ્રયાસો કર્યા. ખામેનેઈએ લખ્યું, અમેરિકન રાષ્ટ્ર્રપતિએ હતાશા અને મજબૂરીમાં આ કરારને સુરક્ષિત કરવા માટે દરેક માધ્યમનો ઉપયોગ કર્યેા.જી –૭ સમિટના સમાપન પછી ફ્રાન્સના વર્સેલ્સ પેલેસ ખાતે ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્રારા આયોજિત ખાસ રાત્રિભોજન દરમિયાન આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરારની જાહેરાત કરતા કહ્યું કે તે કાયમી શાંતિનો માર્ગ મોકળો કરશે અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં મદદ કરશે.કરાર પર ઔપચારિક હસ્તાક્ષર મૂળ શુક્રવારે સ્વિટઝર્લેન્ડમાં થવાનાં હતા. જો કે એમઓયુ પર હસ્તાક્ષર થઈ ગયા છે, તેહરાને પુષ્ટ્રિ આપી છે કે જીનીવામાં પ્રસ્તાવિત બેઠક નિર્ધારિત સમય મુજબ થશે