આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઉના હાઇવે ઉપર કારમાં ૧૩૦ બોટલ વિદેશી દારૂ સાથે અંજારના બે શખસ ઝડપાયાઆજકાલ પ્રતિનિધિ–ઉનાઉના તાલુકાના નાઠેજ ગામ પાસે જિલ્લ ા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોટર કાર સાથે બે લોકોને ૧૩૦ બોટલ વિદેશી દારૂ સાથે બે શખસોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ગીર સોમનાથ જિલ્લ ાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના પોલીસ ઇન્સ્પેકટર એસ. વી. રાજપૂત અને પીએસઆઈ એચ.એલ. જેબલિયા, એ. સી. સિંધવ પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદ ભાઈ જાની, પ્રવીણ ભાઈ મોરી, પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ ઝણકાટ, વિજયભાઈ રામ અને સ્ટાફ ઉના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉના ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપરનાઠેજ ગામના પાટિયા પાસે આવતી સફેદ રંગની માતિ કાર નંબર જીજે–૧૨સીજી–૩૧૨૭ રોકાવી ચાલક ચિરાગ ધીભાઈ મકવાણા અને અક્ષય ભીખાભાઇ બાંભણિયા (રહે. બન્ને અંજાર તા. ઉના)ની તપાસ કરતા મોટરમાં છુપાવેલા પરપ્રાંતની ઈંગ્લીશ દાની જુદી જુદી બ્રાન્ડની બોટલો નગં ૧૩૦ પિયા ૮૧૯૦૦ અને એક લાખ પિયાની મોટર કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ પિયા ૨,૦૧૯૦૦ના મુદામાલ સાથે પકડી ઉના પોલીસ સ્ટેશન પર લાવી ગુનો દાખલ કર્યેા હતો. આ દા કોની પાસેથી લઈ કોને આપવાનો હતો તેની તપાસ શ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ઓમાન તટ પાસે માલવાહક જહાજ પર મિસાઈલ હુમલો: એન્જિન રૂમમાં વિસ્ફોટ બાદ લાગી ભયાનક આગ; 24 ભારતીય નાવિકોનો આબાદ બચાવ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
CBSE ને સુપ્રીમ કોર્ટની આકરી નોટિસ: સાઉદી અરેબિયાના વિદ્યાર્થીઓના પરિણામનો વિવાદ 12 જૂન સુધીમાં ઉકેલવા આદેશ; માર્કશીટ રોકવી એ બંધારણનું ઉલ્લંઘન
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના: ૧૫૦૦ ડિગ્રી તાપમાને ઉકળતું પીગળેલું સ્ટીલ મજૂરો પર પડ્યું; ૮ શ્રમિકોના કરુણ મોત, પ્લાન્ટમાં ભારે અફરાતફરી
કેરળમાં 'શિગેલા' બેક્ટેરિયાનો પ્રકોપ: 126 લોકો સંક્રમિત અને 4 વર્ષના માસૂમ બાળકનું મોત
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટમાં તૂટ્યો વર્ષ ૨૦૧૮નો ઐતિહાસિક રેકોર્ડ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech