આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઊના પોલીસે જુદી જુદી જગ્યાએથી સ્કુટરની ડેકીમાં છુપાવી લઈ આવતા બે યુવાનોને ૨૭ બોટલ દા અને બિયર ટીન ૨૪ મળી કુલ પિયા ૨ લાખ ૪૨હજાર પિયાના મુદામાલ સાથે પકડી પાડા હતા.ઊનાના પોલીસ ઇન્સ્પેકટર જે. કે. મોરીની સૂચનાથી એ. એસ. આઇ. શાંતિભાઈ, રવિસિંહ ગોહિલ, સુનિલ બાંભણિયા, ભાવસિંહ પરમાર પેટ્રોલિંગમાં હતા ત્યારે ઊનાના પારેખ ચોક પાસે દેલવાડથી આવતું એક મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું ઊભું રખાવી ચાલક મહેન્દ્રસિંહ દીપસિંહ ગોહિલ રે. નાદરખ તા. ઊનાની તપાસ કરી સ્કૂટરની ડેકીમાં છુપાવેલ પરપ્રાંતની ઈંગ્લીશ દાની બોટલો નગં ૯ અને બિયર ટીન ૨૪ મોબાઈલ ફોન અને મોટર સાયકલ મળી કુલ પિયા ૧,૨૧૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડો હતો.જયારે બીજા બનાવમાં દેલવાડા ચોકડી પાસે દીવ તરફથી આવતું મોટર સાયકલ નંબર જીજે ૩૨ એએલ ૫૬૬૬ ઉપર આવી રહેલને રોકાવી ચાલક મહમદ સેજાન ઉર્ફે નફકા આરીફ સોરઠિયા રે. ઊનાની તપાસ કરતા મોટર સાયકલની ડેકીમાં છુપાવેલ ઈંગ્લીશ દાની બોટલ નગં ૧૮, પિયા ૨૧૦૦૦અને સ્કુટર અને મોબાઇલ ફોન મળી કુલ પિયા ૧,૨૧,૦૦૦મુદામાલ સાથે પકડી પાડો હતો. બીજો આરોપી મહમદ સાજીદ ઉર્ફે ભૂરો ઇકબાલ ચોરવાડ રે. ઊના નાસી ગયો હોય તેની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
અમરનાથ યાત્રા 19 જુલાઈથી આગામી આદેશ સુધી સ્થગિત: ખરાબ હવામાનની ચેતવણી બાદ વહીવટીતંત્રનો મોટો નિર્ણય
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત: કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર, યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ; 'શ્રીકાંત' શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ
અમદાવાદ ફટાકડા ફેક્ટરી દુર્ઘટના: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી; મૃતકોના આશ્રિતોને ₹4 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 ની આર્થિક સહાયની જાહેરાત
જામનગર જિલ્લા વિકાસ અધિકારી નિશાના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ
જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬–૨૭નું સફળ સમાપન
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech