મથાવડાના બે યુવાનોને સથરા નજીક અકસ્માતમાં ઇજા

  • June 07, 2025 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાજાના મથાવડા ગામના બે યુવાનો અજયભાઈ ધીરુભાઈ સોલંકી (ઉ.વ.૨૫) અને ભાવેશભાઈ ગણેશભાઈ સોલંકી (ઉ.વ.૩૫) ને સથરા નજીક અકસ્માત નડતા બંનેને ગંભીર ઇજાઓ સાથે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાંથી  વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application