BREAKING NEWS

૨૪ ભારતીયોને લઈ જતાં ટેન્કર પર અમેરિકન નૌસેનાનો હુમલો

  • June 09, 2026 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૪ ભારતીયોને લઈ જતાં ટેન્કર
પર અમેરિકન નૌસેનાનો હત્પમલો
ઓમાનના દરિયાકાંઠે લાંગરેલા જહાજએ પ્રતિબંધોનું ઉલ્લંઘન કયુ હોવાનો અમેરિકન નેવીનો દાવો, જો કે તમામ ક્રૂ સભ્યો સુરક્ષિતઆજકાલ પ્રતિનિધિ
ઓમાન
યુએસ નેવીએ ઓમાનના દરિયાકાંઠે લાંગરવામાં આવેલા પલાઉ–ધ્વજવાળા ટેન્કર પર હત્પમલો કર્યેા, જેના કારણે તેમાં આગ લાગી ગઈ. જોકે, ઓમાની અધિકારીઓની મદદથી બોર્ડ પર સવાર તમામ ૨૪ ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા. આ બાબતથી વાકેફ ૨૪ ભારતીયોને લઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે જહાજ, એમટી મેરિવેકસને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની નાણાકીય ગુ માહિતી અને અમલીકરણ એજન્સી, ઓફિસ ઓફ ફોરેન એસેટસ કંટ્રોલ દ્રારા તેના પર પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.અહી જણાવી દઈએ કે ઓફિસ ઓફ ફોરેન એસેટસ કંટ્રોલ ઈરાની અને રશિયન તેલના વેચાણ પર યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરતા જહાજો સામે કાર્યવાહી કરે છે. ઓમાનના દરિયાકાંઠે યુએસ નેવીના હત્પમલા પછી જહાજમાં આગ લાગી ગઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application