ભારત સરકારના આરોગ્ય મંત્રી અને પોરબંદર લોકસભા ભારતીય જનતા પાર્ટીના કદાવર ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા ગત રાત્રે પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક સાથે તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી. સાથે સાથે સૌરાષ્ટ્ર ક્ષત્રિય સમાજમાં આગવું નામ ધરાવતા અને સેવાભાવી હકુભા વાળા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ ભાજપના યુવા અગ્રણી ગણેશભાઇ જાડેજા, ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડિયા સાથે પોરબંદર લોકસભા બેઠક ઉપર વધુ લીડ કેમ મળે તે માટે રણનિતિ ઘડી હતી. આ સાથે મનસુખભાઇ માંડવિયાએ ક્ષત્રિય દાનવિર હકુભા સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોધડા ગામે હીટાચી મશીનના ડ્રાયવર ઉપર થયો હુમલો
May 07, 2025 01:20 PMપોરબંદર સહિત સૌરાષ્ટ્રના ચાર એરપોર્ટની ફલાઇટ આગામી ત્રણ દિવસ માટે રહેશે બંધ
May 07, 2025 01:19 PMગરીબોના ડોકયુમેન્ટ મેળવીને ખુલ્યા અનેક બેન્ક એકાઉન્ટ
May 07, 2025 01:17 PMપોરબંદરમાં છ દિવસ પહેલા થયેલ મારામારીમાં ક્રોસ ફરિયાદ નોંધાઇ
May 07, 2025 01:16 PMરાણાવાવમાં વિદેશી દાના ૩૩૬ પાઉચ ભરેલો ટ્રક ઝડપાયો
May 07, 2025 01:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech