દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિરમદડ-નવા વિરમદડ માર્ગનું રિસરફેસીંગ કાર્ય શરૂ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિરમદડ-નવા વિરમદડ માર્ગનું રિસરફેસીંગ કાર્ય શરૂ
November 25, 2025 07:56 AM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાઓની મરામત કરી તેને સુદ્રઢ કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિરમદડ - નવા વિરમદડ માર્ગનું રિસરફેસીંગની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામે વાહનચાલકો સુરક્ષિત પરિવહન કરી શકશે.