જામનગર : વાલ્કેશ્વરીનગરીમાં બે દુકાનમાં ચોરી: બે ટાબરીયા સીસી કેમેરામાં કેદ
જામનગર : વાલ્કેશ્વરીનગરીમાં બે દુકાનમાં ચોરી: બે ટાબરીયા સીસી કેમેરામાં કેદ
November 22, 2025 11:39 AM
જામનગરના પોશ વિસ્તાર વાલ્કેશ્વરીનગરીમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોર અને બાજુમાં આવેલ એક બ્યુટી પાર્લરમાં ચોરી આચરતા બે ટાબરીયાઓ સીસી કેમેરામાં કેદ થતા આ મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.