BREAKING NEWS

પૂર્વ રાજકોટની 137 સોસાયટીમાં આજે અને આવતીકાલે પાણીકાપ, જાણો તમારી સોસાયટી તો લિસ્ટમાં તો નથી ને

  • October 13, 2026 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવરાત્રી પર્વના સપરમા દિવસો દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ રાજકોટના ઉપલકાંઠા વિસ્તારની કુલ ૧૩૭ સોસાયટીઓમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. આજે વોર્ડ નં.૪ની ૮૫ સોસાયટીઓમાં અને આવતીકાલે વોર્ડ નં.૫ની બાવન સોસાયટીઓમાં પાણી વિતરણ બંધ રહેશે.

વિશેષમાં મહાપાલિકાના ઇજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ, આજી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન તરફની ૫૦૦ મી.મી. રાઇઝિંગ મેઈન લાઈનમાં રાંદરડા તળાવ પાસે લાઈન લીકેજ થયેલ હોવાથી જરૂરી લાઈન રીપેરીગની સમગીરી માટે આજે તા.૧૩ ઓક્ટોબરને મંગળવારનાં રોજ ગ્રીનલેન્ડ હેડ વર્કસ આધારિત વોર્ડ નં.૪ (પાર્ટ) તથા આવતીકાલે તા.૧૪ ઓક્ટોબરને મંગળવારના રોજ ગ્રીનલેન્ડ હેડવર્ક આધારિત વોર્ડ નં.પ (પાર્ટ) હેઠળના વિસ્તારોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શટ ડાઉન રાખવામાં આવેલ છે.આથી ગ્રીનલેન્ડ હેડવર્કસને લાગુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આ વર્ષે મોસમનો કુલ વરસાદ ફ્ક્ત ૧૯ ઇંચ વરસ્યો છે અને શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા આજી-૧, ન્યારી-૧ અને ભાદર-૧ સહિતના જળાશયો ખાલી રહ્યા છે. હાલ શિયાળના પ્રારંભે જ પાણી પ્રશ્ન સર્જાવા લાગ્યો છે ત્યારે ઉનાળામાં શું હાલત થશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.

વોર્ડ નં.4ની આ 85 સોસાયટીમાં આજે કાપ

૧. અંબિકા પાર્ક

૨. અક્ષર પાર્ક

૩. અમૃત પાર્ક

૪. આર.કે.ડ્રીમલેન્ડ ૧ તથા ૨

૫. આર જે ટી

૬. આર્ય કૃતિ

૭. ઉધમસિંહ આવાસ

૮. એલ જી પાર્ક

૯. ઓસ્કાર સિટી

૧૦. કસ્તુરી

૧૧. કિંજલ પાર્ક

૧૨. ખોડલ

૧૩. ખોડલ ધામ સોસાયટી

૧૪. ખોડલ પાર્ક

૧૫. ખોડલ રાજ રીયલ હોમ

૧૬. ખોડીયાર પાર્ક

૧૭. ગંગા પાર્ક

૧૮. ગણેશ કોમ્પ્લેક્ષ

૧૯. ગણેશ નગર

૨૦. ગણેશ પાર્ક ૧ તથા ૨

૨૧. ગાંધી વસાહત

૨૨. ગાયત્રી ધામ

૨૩. ગુરુદેવ પાર્ક ગેઈટ ૧,૨ (કુવાડવા રોડ)

૨૪. ગુરુદેવ પાર્ક ૧ તથા ૨ (૫૦ ફુટ રોડ)

૨૫. ગોકુલ ધામ રેસીડેનસી

૨૬. ચામડિયા પરા

૨૭. ચામુંડા સોસાયટી

૨૮. ચિત્રકૂટ પાર્ક

૨૯. જમના પાર્ક

૩૦. જય શક્તિ પાર્ક

૩૧. જલારામ પાર્ક

૩૨. ડી માર્ટ

૩૩. તિરુપતિ પાર્ક

૩૪. તીર્થ

૩૫. તુલસીપાર્ક

૩૬. દેવલોક પાર્ક

૩૭. નક્ષત્ર

૩૮. નરસિંહ મહેતા આવાસ

૩૯. નિત્યમ વિલા

૪૦. નોવા

૪૧. પંચરત્ન

૪૨. પંચવટી પાર્ક

૪૩. બાલાજી પાર્ક

૪૪. ભગવતી પાર્ક

૪૫. ભરવાડ વાસ

૪૬. ભોલેનાથ રેસીડેન્સી

૪૭. મધુવન પાર્ક

૪૮. મીરા પાર્ક-૧

૪૯. રઘુવીર પાર્ક

૫૦. રાજનગર

૫૧. રાધે રેસિડન્સી

૫૨. રામ પાર્ક

૫૩. રામાણી પાર્ક

૫૪. રોહિદાસ પરા

૫૫. લક્ષ્મણ પાર્ક

૫૬. લાતી પ્લોટ

૫૭. લોકમાન્ય તિલક આવાસ

૫૮. વાલ્મીકી પાર્ક

૫૯. વિઝન સ્કુલ

૬૦. વૃંદાવન પાર્ક-૧

૬૧. વૃંદાવન પાર્ક-૨

૬૨. વૃંદાવન પાર્ક-૩

૬૩. વૃંદાવન વિલા ૧-૨-૩

૬૪. શાંતિ સદન કોમ્પ્લેક્ષ

૬૫. શાનદાર રેસીડેન્સી ૧ તથા ૨

૬૬. શિવ પરા

૬૭. શિવ રંજની

૬૮. શિવ શક્તિ પાર્ક

૬૯. શિવમ પાર્ક

૭૦. શિવમ પાર્ક ૧ અને ૨

૭૧. શિવાજી પાર્ક

૭૨. શિવાજી પાર્ક મફતિયાપરા

૭૩. શિવાલય પાર્ક

૭૪. શીવધારા સોસાયટી

૭૫. શ્રી પાર્ક

૭૬. શ્રી બંગલો

૭૭. શ્રીનાથ પાર્ક

૭૮. સતનામ પાર્ક

૭૯. સત્યમ પાર્ક

૮૦. સરદાર પટેલ પાર્ક

૮૧. સાહેબ પાર્ક

૮૨. સુખ દેવ પાર્ક

૮૩. સોમનાથ રીયલ હોમ

૮૪. હરસિધ્ધિ પાર્ક

૮૫. હરિદર્શન


વોર્ડ નં.5ની 52 સોસાયટીમાં કાલે કાપ

૧. અલકા પાર્ક

૨. એલ.પી.પાર્ક

૩. કોહિનૂર પાર્ક

૪. ખોડીયાર પાર્ક

૫. ગાંધી સ્મૃતિ સોસા-૧-૨

૬. ગ્રામલક્ષ્મી સોસા.

૭. ગ્રીનગોલ્ડન પાર્ક

૮. ગુજરાત સોસા.

૯. ગુલાબવાડી

૧૦. ઝરીયા સોસા.

૧૧. નારાયણ નગર

૧૨. નરસિંહનગર

૧૩. નવાગામ આવાસયોજના

૧૪. નવાગામ શક્તિ સોસા. ૫૬ન્યુ

૧૫. ન્યુ ગાંધી સ્મૃતિ સોસા.

૧૬. ન્યુ શક્તિ સોસા.

૧૭. પટેલ પાર્ક

૧૮. પેડક સંસ્થા

૧૯. પ્રજાપતિ નગર

૨૦. ભગીરથ સોસા.

૨૧. મણીનગર

૨૨. મનહર સોસા.

૨૩. માલધારી સોસા.

૨૪. માંન્છાનગર ખાડો

૨૫. માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર

૨૬. મારૂતીનગર-૧-૨-૩

૨૭. મીરાપાર્ક

૨૮. રઘુવીર પાર્ક

૨૯. રણછોડનગર

૩૦. રણછોડવાડી-૧-૨

૩૧. રત્નદીપ સોસા.

૩૨. રામપાર્ક

૩૩. રાધેપર્ક

૩૪. રુન્દાવન સોસા.

૩૫. લાખેશ્વર સોસા.

૩૬. લાલપરી મફતીયાપરા

૩૭. વલ્લભનગર

૩૮. વાલ્મીકી આવાસ યોજના

૩૯. વ્રજભુમી માલધારી સોસા.

૪૦. શિવ સૃષ્ટી સોસા.-૧-૨-૩

૪૧. શિવનગર

૪૨. શિવમનગર

૪૩. શ્રીરામ સોસા.

૪૪. શ્યામપાર્ક

૪૫. સદગુરુ રણછોડનગર

૪૬. સંતકબીર સોસા.

૪૭. સરદાર પટેલ કોલોની

૪૮. સિધ્ધીવિનાયક સોસા.

૪૯. સીતારામનગર

૫૦. સેટેલાઇટ પાર્ક

૫૧. હનુમાનપરા

૫૨. હરિદ્વાર પાર્ક



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application