આજી અને ન્યારી ડેમ સૌની યોજનાના નર્મદાનીરથી છલોછલ ભરેલા છે ત્યારે ભરશિયાળે રાજકોટ મહાપાલિકાએ લિકેજ રિપેરિંગનું કારણ દર્શાવી કેનાલ રોડ તેમજ ઉપલકાંઠાના વિસ્તારોમાં આવતીકાલે એકદિવસીય પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે.
વિશેષમાં મહાપાલિકાની વોટર વર્કસ મેનેજમેન્ટ બ્રાન્ચના સિટી એન્જિનિયરએ જણાવ્યું હતું કે, બેડી ફિલ્ટર પ્લાન્ટ પર મેઈન પંપ હાઉસથી ઈ.એસ.આર તરફની હેડર લાઈનમાં ડકટ ફૂટ બેન્ડમાં લીકેજ હોવાથી તથા મેઈન પમ્પ હાઉસ તથા જયુબેલી પમ્પ હાઉસ લાઈનને જોડતો ઈન્ટરસેપ્ટર વાલ્વનું રીડ્યુસર લીકેજ હોવાથી જરૂરી લીકેજ રીપેરીંગ, વાલ્વ બદલવાની કામગીરી તથા જીલ્લા ગાર્ડનના પાણીના ટાંકાની સફાઈ કામગીરી માટે કાલે તા.૩૧.૧.૨૦૨૬નાં એક દિવસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શટડાઉન રાખવામાં આવ્યું છે જેથી બેડી ફિલ્ટર પ્લાન્ટ હેડવર્કસ, ગ્રીનલેન્ડ હેડવર્કસ તથા જીલ્લા ગાર્ડન હેડવર્કસને લાગુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
વોર્ડ નં.૪ના આ વિસ્તારોમાં પાણી નહીં મળે
વેલનાથ પરા, સાગર પાર્ક, સાઈ પાર્ક, કબીર ધામ, સ્કાય રેસીડેનસી, રાજ લક્ષ્મી, સોહમ નગર, રાધિકા પાર્ક, આર ડી રેસીડેન્સી, સિધ્ધિ વિનાયક પાર્ક, ઓમ પાર્ક, હરી નગર, સુખ સાગર પાર્ક, અર્જુન પાર્ક, શિવમ પાર્ક, બજરંગ પાર્ક, સીતારામ પાર્ક, શાંતિ બંગલો, સરદાર એવન્યુ, સીતારામ પાર્ક સૂચિત, ઘનશ્યામ નગર, આનંદ એવન્યૂ, સેટેલાઇટ પાર્ક,બીરાધા મીરા પાર્ક, શ્રીવાટીકા, આસ્થા વેનટીલા, ઇન્દ્રપ્રસ્થ ૧ તથા ૨, વૈદિક વિહાર, બ્રમ્હાણી પાર્ક ૧ તથા ૨, રામ પાર્ક, રાજ રેસીડેન્સી, ઠાકોર દ્વાર ૧ તથા ૨, જય,ગુરુદેવ પાર્ક, પંચવટી સોસાયટી, વ્રજભુમી,રિયાન,રાજમોતી,શક્તિ પાર્ક, પુષ્કરધામ,જયસન પાર્ક, રોયલ, સંગીતા પાર્ક, ૫૪/૧-૨-૩, ૨૫ વારીયા,જય જવાન જય કિશાન સોસાયટી,ઉત્સવ પાર્ક,ધારા એવનયુ,ચંદ્ર પાર્ક,જય પ્રકાશનગર,સુખ સાગર પાર્ક,અંબિકા પાર્ક,હરી સાગર પાર્ક, મારુતી નંદન, યોગી પાર્ક,આનંદ પાર્ક,અભિરામ પાર્ક,તેજ રેસી,કલ્પતરુ,શિવ ધારા સી,સ્વસ્તિક વિલા ,સિલ્વર પાર્ક,સદગુરુ પાર્ક,ક્રાંતિમાનવ સેવા સ્મસાન મફતીયાપરા લાલપરી,વિનાયક ફ્લેટ,૨૫ વરીયા એકતા સોસાયટી,બદરી પાર્ક,શિવમ પાર્ક,રામ પાર્ક ,અલી કાદર પાર્ક,વંદે માતરમ પાર્ક.પરસોતમ પાર્ક.ભગવતી પરા,ગાંધી સ્મૃતિ,નંદન વન,શાંતિનગર,શિવમ પાર્ક ૩,નુર રેસિડેન્સી,એ.જી.પાર્ક,શિવમ પાર્ક,બુરહાની પાર્ક,કેશવ પાર્ક,સુખસાગર,અંબિકા પાર્ક,ખોડલ પાર્ક ડી,મકવાણા સોસાયટી,નકલંક પાર્ક,ગોપાલ રેસિડેન્સી,સિલ્વર પાર્ક,નંદ નગર,આરાધના પાર્ક,સોમનાથ વિલા,કલ્પતરુ,જાનલ પાર્ક
વોર્ડ નં.૫ના આ વિસ્તારોમાં પાણીકાપ
અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્મૃતિ સોસા-૧-૨, ગ્રામલક્ષ્મી સોસા., ગ્રીનગોલ્ડન પાર્ક, ગુજરાત સોસા., ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી.પાર્ક, લાખેશ્વર સોસા., લાલપરી મફતીયાપરા, માલધારી સોસા., માંન્છાનગર ખાડો, મનહર સોસા., મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારૂતીનગર-૧-૨-૩, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસયોજના, નવાગામ શક્તિ સોસા. ૫૬ન્યુ, ન્યુ ગાંધી સ્મૃતિ સોસા., ન્યુ શક્તિ સોસા., પટેલ પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાધેપર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી-૧-૨, રત્નદીપ સોસા., સદગુરુ રણછોડનગર, સંતકબીર સોસા., સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર, શિવનગર, શિવ સૃષ્ટી સોસા.-૧-૨-૩, શ્રીરામ સોસા., શ્યામપાર્ક, સિધ્ધીવિનાયક સોસા., સીતારામનગર, વ્રજભુમી માલધારી સોસા., વલ્લભનગર, વાલ્મીકી આવાસ યોજના, રુન્દાવન સોસા., ઝરીયા સોસાયટી
વોર્ડ નં.૭ અને ૧૪ના આ વિસ્તારોમાં પાણીકાપ
વોર્ડ નં.૭માં જિલ્લા ગાર્ડન, કરણપરા, પ્રહલાદપ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી. વર્ધમાન નગર, રધુવીરપરા, સોનીબજાર, ધર્મેન્દ્ર રોડ, ખત્રીવાડ, લાખાજીરાજ રોડ તથા વિગેરે તેમજ
વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાર્ટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા, મીલપરા (પાર્ટ)