દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઇન્ટર ઝોન કરાટે ચેમ્પિયનશિપનું તા ૧.૧૨.૨૦૨૫ના દિવસે આયોજન થયું હતું, જેમાં દેશના 5 ઝોનમા અવતા અલગ અલગ રાજ્યોના બાળકો એ ભાગ લીધો હતો. જેમાં જામનગરના જાણીતા લાયન્સ કરાટે ક્લબની સ્ટુડન્ટ yashri Sakariyaએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, અને 2 બ્રોંઝ મેડલ મેળવી પરિવારનું, સમાજનું અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.
વિજેતા yashri Sakariyaને લાયન્સ કરાટે ક્લબના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ નિતેશ મકવાણા, કોચ તરીકે ફરજ બજાવતા હતા.