વીરપુર બ્રિજ નજીક રાજકોટના યુવકનું બાઈક સ્લિપ તા ગંભીર ઇજા વાી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. યુવક રાજકોટી બાઈક લઈને ઉપલેટા રહેતા માસીના ઘરે ગયો હતો ત્યાંી કામ પતાવી રાત્રીના પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. બનાવ અંગે વીરપુર પોલીસે કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતો ગોપાલ અશોકભાઈ મંગોરોળિયા (ઉ.વ.૨૫)નો યુવક મંગળવારના પોતાનું બાઈક લઈને રાત્રીના ઉપલેટાી રાજકોટ આવતો હતો ત્યારે વીરપુર બ્રિજ પાસે બાઈક સ્લિપ ઈ જતા રોડ પર ફંગોળાયો હતો. અકસ્માત જોતા પસાર તા વાહન ચાલકો દોડી ગયા હતા અને ૧૦૮ મારફતે વીરપુર સરકારી હોસ્પિટલમાં ખસેડી પરિવારને જાણ કરી હતી.
યુવકને માાના ભાગે ગંભીર ઇજા હોવાી વધુ સારવાર માટે જૂનાગઢ અને ત્યાંી રાજકોટ સિવિલમાં ખસેડાતા ત્યાં તેનું રાત્રીના મોત નીપજ્યું હતું. બનાવ અંગે વીરપુર પોલીસને જાણ કરવામાં આવતા હેડ.કોન્સ. ગિરિરાજભાઈ વાઘેલા સહિતનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.મૃતક યુવક મજૂરી કામ કરતો હતો તેના મૃત્યુી સંતાનોએ પિતાનું છત્ર ગુમાવી દેતા પરિવારમાં શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application