BREAKING NEWS

જસ્ટિન ભાદર નદીમાં દીવાલ નું કામ ચાલુ છે કે દિવાલ એરુ ની ચાલ જેવી બનાવી

  • September 11, 2026 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસ્ટિન ભાદર નદીમાં દીવાલ નું કામ ચાલુ છે કે દિવાલ એરુ ની ચાલ જેવી બનાવી છે ના ભાદર નદી ની અંદર દિવાલ લીધી છે જેથી ભાદર નદી સાંકડી થઈ ગઈ છે તેમજ આ કામમાં જ લોખંડ નાખવામાં આવ્યું છે તે પણ નિયમ મુજબ નાખવામાં આવ્યું નથી એવું પણ જાણવા મળેલ છે અમુક લોખંડના સળીયાઓ ફૂટે છે અને ક્યાંક દોઢ ફૂટે રાખેલ છે તેમજ આ કોન્ટ્રાક્ટર ઝાઝા ભાગે રાત્રિના સમયે જ કામ કરે છે  તેના કારણે આજુબાજુમાં રહેતા લોકોના સુવા પણ સરખી રીતે દેતા નથી તેનું કારણ શું લાખ મને જાગૃત લોકોનો સવાલ આ ભાદર નદી ની અંદર એક ચેક ડેમ બાંધવામાં આવેલ હતો તે પણ આ કોન્ટેક્ટ કરે તોડી નાખેલ છે તેના કારણે હજારો માછલાઓ તળપડીયા મારી રહ્યા છે અને આ કોન્ટ્રાક્ટર ના પેટનું પાણી હલતું નથી
તેનું કારણ શું? લોકોમાંથી જાણવા મળેલ છે અમુક મીડિયામાં પણ તેમજ whatsapp માં આવેલ છે કે આ ભાદર નદીના કામો જે દિવાલ બનાવવામાં આવેલ છે તે કામો જસદણ તાલુકાના રાજકીય નેતાઓ  છે તેવુ પણ જાણવા મળેલ છે  આ બાબતે જો આ દીવાલની કામની તપાસ થાય તો કંઈક નેતાઓના સગા સંબંધીઓના નામો ખુલે એમ છે આ દિવાલના કામમાં પડદા પાછળ કોઈ ટોચના રાજકીય નેતાઓ નો હાથ હોય તેવું જાણવા મળેલ છે
જસદણ વિછીયા તાલુકામાં લોકો ચૂંટણીઓ લડે છે પણ કોના વિકાસ માટે ચૂંટણીઓ લડે છે જસદણ વિછીયા તાલુકાના વિકાસ માટે ચૂંટણી લડે છે કે પછી પોતાના વિકાસ માટે ચૂંટણી લડે છે તેઓ સવાલ જસદણ શહેરના જાગૃત લોકો કરી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application