ઓખામાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરવા સબબ ચાર માછીમારો સામે કાર્યવાહી
ઓખામાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરવા સબબ ચાર માછીમારો સામે કાર્યવાહી
June 16, 2026 07:12 AM
ઓખામાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરવા સબબ ચાર માછીમારો સામે કાર્યવાહી
ઓખા નજીક આવેલા પોશીત્રા ગામના દરિયા કાંઠે જાવીદ દાઉદ ભીખલાણી, એજાજ ધાબુભાઈ સમા, રમજાન સુલેમાન ભીખલાણી અને હાજી જુમાભાઈ ભીખલાણી નામના ચાર માછીમારોએ હાલ ચોમાસાની ઋતુમાં દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં દરિયામાં માછીમારી કરતા પોલીસે ઝડપી લઇ, બી.એન.એસ. અને ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.