BREAKING NEWS

જામનગર : આવતીકાલથી રાજ પાર્ક સ્થાળાંતર કરેલ એસટી બુકીગ પોઈન્ટ શરૂ

  • November 17, 2025 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રિજ ગુરૂવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે જામનગર એસટી ડેપો દ્વારા સુભાષ બ્રીજ નજીક એસટી બુકીગ પોઈન્ટ કેબીન કાર્યરત હતી તે થોડા દિવસો પહેલા રાજનગર ચેમ્બર ઓફ કોમર્સની સામેની સાઈડમાં સ્થાળાંતરીત કરવામાં આવેલ જે આવતી કાલથી કાર્યરત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application