BREAKING NEWS

જામનગર: ધ્રોલમાં અંદાજે ૨૬ લાખના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર

  • August 08, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલમાં અંદાજે ૨૬ લાખના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર

ધ્રોલ અને જોડીયા પોલીસ સ્ટેશનનો છેલ્લા બે વર્ષના સમયગાળા દરમ્યાન ગુનાના કામે કબ્જે કરાયેલ દારૂનો જથ્થો નાશ કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી હતી, ધ્રોલના ક્ધયા છાત્રાલયની પાછળ આવેલ સરકારી ખરાબામાં ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વંદા, ધ્રોલના એસડીએમ બ્રિજેશભાઇ, પીઆઇ ખાચર, નશાબંધી વિભાગના અધિકારી વાળા સહિતના અધિકારીઓની હાજરીમાં ધ્રોલ પોલીસ સ્ટેશનની નાની મોટી ૨૯૩૬ બોટલ કિ. ૧૬.૯૯ લાખ અને જોડીયા પોલીસ સ્ટેશનની ૩૨૨૧ બોટલ કિ. ૮.૯૩ લાખનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application