BREAKING NEWS

માઁ નો ગરબો રે... રમે રાજ ને દરબાર...

  • October 06, 2026 12:20 PM 

માઁ નો ગરબો રે... રમે રાજ ને દરબાર...

જામનગરમાં નવરાત્રીની પૂર્વે રંગબેરંગી ગરબા બનાવવાનો પ્રારંભ થઇ ચૂક્યો છે, ત્યારે શહેરના મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં દર વર્ષની માફક આ વર્ષે પણ અવાનવા રંગબેરંગી ગરબા બનાવવાની તડમારી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, રૂ. ર૦ થી ર૦૦ સુધીના માતાજીના ગરબાઓ મળી રહ્યા છે. આસો નવરાત્રીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો છે ત્યારે માઇભક્તોમાં અનેરી શ્રઘ્ધા જોવા મળી રહી છે. નવરાત્રિ દરમ્યાન ઘટ્ટ સ્થાપન અને માતાજીની પૂજા અર્ચના માટે માટીના ગરબાનું વિશેષ મહત્વ હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application