BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૬

  • April 10, 2026 09:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૬

ખંભાળિયામાં સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ ખાતે વિધાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિના શપથ ગ્રહણ કરાયા

 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૫ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ખંભાળિયા તથા રાવલ નગરપાલિકાની સામાન્ય અને સલાયા નગરપાલિકા વોર્ડ નં.૦૩ની પેટા ચૂંટણી માટે મતદાન આગામી તા.૨૬ એપ્રિલના રોજ થનાર છે. 

આ ચૂંટણીઓને અનુલક્ષીને નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી  ખંભાળિયામાં સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ  ખાતે વિધાર્થીઓ માટે મતદાન જાગૃતિ અને શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application