જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અલગ અલગ વિસ્તારમાં માંથી કુલ ૬ ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે NDDB CALF LIMITED લેબોરેટરી આંણદ ખાતે મોકલવામાં આવ્યા. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવે થી આગળની FSSAI-2006 તથા નિયમો-2011 હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
ક્રમ પેઢીનું નામ નમુના નું નામ વિસ્તાર
૧ કપીલ એજન્સી કિચન કીંગ મસાલા (એવરેસ્ટ બ્રાન્ડ) લાખોટા તળાવ પાસે
૨ વાસુદેવ સ્ટોર ચણા મસાલા (MDH બ્રાન્ડ) KV રોડ
૩ બાલાજી માર્કેટિંગ પનીર ટીક્કા મસાલા મિક્ષ્ (સુહાના બ્રાન્ડ) સ્વામિનારાયણ નગર
૪ ઠક્કર સેલ્સ એજન્સી પાવભાજી મસાલા (બાદશાહ બ્રાન્ડ) ગ્રેઇન માર્કેટ
૫ જેન્તીલાલ & બ્રધર્સ ધાણાજીરું પાવડર (હાથી બ્રાન્ડ) ગ્રેઇન માર્કેટ
૬ મધુસુદન મસાલા લીમીટેડ મરચું પાવડર (ડબલ હાથી બ્રાન્ડ) હાપા
જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તાર મા આવેલ ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ, વગેરે સ્થળો એ રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા.તેમજ પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા , અંગે સુચના આપવામાં આવેલ જેમાં નીચે મુજબ ની પેઢી ની મુલાકાત લિધેલ.
ક્રમ પેઢી નામ:- વિસ્તાર રીમાર્કસ
૧ જય ભોલે રેસ્ટોરન્ટ નાગનાથ ગેઈટ ૧૦ કિલો મંચુરિયન,૨ કિલો આટા, ૧ કિલો બોઈલ શાકભાજી , ૩ કિલો નૂડલ્સ , ૫ કિલો સોસ નાશ કરાવેલ
૨ રાજુભાઈ ઢોસાવાલા મહાપ્રભુજી બેઠક રોડ ૫ કિલો મંચુરિયન,૩ કિલો ભાત , ૪ કિલો નૂડલ્સ , ૧ કિલો ડ્રેગન પોટેટો ,વાસી જણાતા નાશ કરાવેલ
૩ મિથુનભાઈ તન્ના (ગૃહ ઉધોગ અટલ રેસીડેન્સી આવાસ (લાલવાડી ) દિ-૪ મા વેપાર રેસીડન્સી વિસ્તારમાંથી ઇન્ડસ્ટ્રીયલ એરિયા મા લઇ જવા નોટીશ આપેલ.
૪ મહાવીર કુલ્ફી આઈસક્રીમ હરિયા સ્કુલ બાજુમાં સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા
૫ હિતુલાલ રજવાડી હરિયા કોલેજ રોડ "
જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેર ના પંચેશ્વર ટાવર નજીક આવેલ કિશોર રગડાવાલા અને મહાલક્ષ્મી ચોક મા આવેલ દીનું મારાજ ભેલવારા નામની પેઢી લાયસન્સ ન ધરાવતી હોવાથી FSSAI- 2006 અનુસાર ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા નોટીશ પાઠવી તે અંગે તાકીદ કરવામાં આવેલ.
ઉનાળા ની સીઝન ને અનુલક્ષીને કેરી નું વેચાણ કરતાં વિક્રેતા ને ત્યાં રૂબરૂ ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવેલ જેમાં એડલ્ટન્ટ તરીકે વપરાતું કેલ્શિયમ કાર્બાઇડ કોઈ જગ્યા એ મળી આવેલ નથી તેમજ તમામ ગોડાઉન માલિકો ને પરમીટેડ ઇથીલીન ના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ જરૂરી સાવચેતી રાખવા જણાવામાં આવેલ.
ક્રમ પેઢી નું નામ વિસ્તાર
૧. યુસુફભાઈ નુરમામદ( કેરી ગોડાઉન) મોચીસાર નો ઢાળીયો
૨. અબ્દુલ રજાક મીરચી "
૩. યુસુફ ધાણીવારા સીદીક "
૪. યુસુફ હુસેન "
૫ યુનુસભાઈ ગની "
૬ અખ્તર લાકડાવારા સુભાષ માર્કેટ
૭ સાજીદ ટીટોડી "
૮ શાહિદબાબુ "
૯ સબ્બીર ખંભાળીયા "
૧૦ સલીમ મીરચી "
૧૧ સલીમ કેળાવારા "
૧૨ મહમદ ફારૂક "
૧૩ અયુબભાઇ "
૧૪ ઇકબાલ હાજી ગફાર નંદીપા રોડ
૧૫ અફજલ ટીડા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યની 8 મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર, જાણો કયા શહેરમાં કોણ બનશે મેયર?
November 10, 2024 09:52 PMયુક્રેનેનો મોસ્કો પર સૌથી મોટો ડ્રોન હુમલો, 34 ડ્રોનથી કરવામાં આવ્યો હુમલો
November 10, 2024 09:36 PMઆવતીકાલથી થશે કચ્છ રણોત્સવનો પ્રારંભ, જાણો ટેન્ટ સિટીનું ભાડુ
November 10, 2024 09:25 PMલીલી પરિક્રમા શરૂ થાય એ પહેલાં શ્રદ્ધાળુઓને રાજકોટ એસટી વિભાગની ભેટ, આટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે
November 10, 2024 09:16 PMજમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ, 3 આતંકવાદીઓ ઘેરાયા; 1 આર્મી ઓફિસર શહીદ
November 10, 2024 06:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech