BREAKING NEWS

જામનગર​​​​​​​: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આખા રૂટ પર, સર્કલે દિવાળી જેવી રોશનીનો ઝગમગાટ

  • May 09, 2026 12:09 PM 

જામનગર​​​​​​​: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આખા રૂટ પર, સર્કલે દિવાળી જેવી રોશનીનો ઝગમગાટ

જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે તમામ સરકારી કચેરીઓ સહિત વડાપ્રધાનના રૂટ પર રંગબેરંગી લાઇટોનો ઝગમગાટ કરવામાં આવ્યો છે, તેમજ ગુજરાત પોલીસ તેમજ કેન્દ્રની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઠેર ઠેર સુરક્ષાના અનુસંધાને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ દ્વારા વડાપ્રધાનના ‚ટ સહિત રાત્રિ રોકાણ કરવાના છે. તેની આસપાસના તમામ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે. હાલ વડાપ્રધાનના આગમનને પૂર્વે જામનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application