હાપા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે પણ મગફળી અને કપાસની ધુમ આવક થવા પામી હતી મગફળીની ૧૧૩૭૫ મણ જયારે કપાસ ૧૩૧૩૦ મણ નોંધાઇ હતી સૌથી વધુ ભાવની વાત કરીએ તો જીનો ૩૮૨૫ બોલાયો હતો.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૩૫૦ થી ૪૯૦, ઘઉં ૩૫૦ થી ૫૭૨, મગ ૮૦૦ થી ૧૩૧૫, અળદ ૧૦૦૦ થી ૧૨૩૦, તુવેર ૧૦૫૦ થી ૧૩૩૫, ચોળી ૪૭૦ થી ૧૦૦૫, વાલ ૫૦૦ થી ૮૫૦, મેથી ૮૦૦ થી ૧૧૩૪, ચણા ૯૨૦ થી ૧૧૨૭, ચણા સફેદ ૧૩૭૦ થી ૧૫૪૦, મગફળી જીણી ૯૨૦ થી ૧૧૪૦, મગફળી જાડી ૮૦૦ થી ૧૦૨૦, મગફળી ૬૬ નં. ૯૫૦ થી ૧૨૩૦, મગફળી ૯ નંબર ૧૦૦૦ થી ૧૮૨૫, તલી ૯૪૫ થી ૨૧૦૦, રાયડો ૧૦૭૫ થી ૧૨૮૩, લસણ ૪૦૦ થી ૧૨૨૫, કપાસ ૧૧૦૦ થી ૧૬૧૫, જીરૂ ૩૨૦૦ થી ૩૮૨૫, અજમો ૧૪૦૦ થી ૨૯૦૦, અજમાની ભૂસી ૪૦ થી ૧૬૦૦, ધાણા ૧૦૫૦ થી ૧૪૯૫, મરચાં ૬૯૫ થી ૩૬૦૦, ડુંગળી સુકી ૮૦ થી ૧૫૦, સોયાબીન ૭૫૦ થી ૮૭૫ વટાણા ૮૦૦ થી ૧૮૫૦ સુધીના ભાવ બોલાયા હતા શુક્રવ ૪૦૮૧૫ મણ ગુણી ૧૭૭૮૭ જે ૭૬૦ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી.
જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે તલી નંબર રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.