BREAKING NEWS

ગુયાના ના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરાયું

  • February 21, 2026 09:59 AM 

ગુયાના ના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરાયું

ગુયાના સહકારી ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિશ્રી ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર આગમન થતા મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.




તેમના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




ઉલ્લેખનીય છે કે, તેઓ સવારે અયોધ્યા રામ મંદિર ખાતે દર્શન કરી વનતારાની મુલાકાત માટે જામનગર પહોચ્યા છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application