જામનગરમાં હોમગાર્ડઝ-ડેની ઉજવણી અંતર્ગત વિશાળ મશાલ રેલી યોજાઇ
જામનગરમાં હોમગાર્ડઝ-ડેની ઉજવણી અંતર્ગત વિશાળ મશાલ રેલી યોજાઇ
December 06, 2025 01:34 PM
જામનગરમાં હોમગાર્ડઝ-ડેની ઉજવણી અંતર્ગત વિશાળ મશાલ રેલી યોજાઇ
જામનગરમાં આજે હોમગાર્ડઝ ડે અંતર્ગત ગઇકાલે રેલીને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને એડિશ્નલ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ અનીકેત શુક્લા તથા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા તથા ડે. કલેકટર સિવિલ ડિફેન્સ વી કે ઉપાધ્યાય અને નિવૃત હોમગાર્ડઝ અધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યો હતો, આ રેલીમાં જામનગર શહેર યુનિટનાં તમામ અધિકારીઓ અને હોમગાર્ડઝ ભાઈઓ તથા બહેનો જોડાયેલા હતાં.