જામનગરની બાળ પ્રતિભાએ ઇન્ડીયન બુક ઓફ રેકોર્ડઝમાં નોંધાવ્યો રેકોર્ડ
જામનગરની બાળ પ્રતિભાએ ઇન્ડીયન બુક ઓફ રેકોર્ડઝમાં નોંધાવ્યો રેકોર્ડ
October 13, 2026 05:19 PM
જામનગરની બાળ પ્રતિભાએ ઇન્ડીયન બુક ઓફ રેકોર્ડઝમાં નોંધાવ્યો રેકોર્ડ
જામનગરની બાળ પ્રતિભા પ્રાંસી ઇશીતા દેવાંગ પાટલીયાની પુત્રી પોણાબે વર્ષની નાની વયએ શ્રીરામ જયરામ જય જય રામનો મંત્ર ફકત ૩૦ સેક્ધડમાં પાંચ વખત સ્પષ્ટ ઉચ્ચારણ કરીને ઇન્ડીયન બુક ઓફ રેકોર્ડઝમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિધ્ધિ બદલ પ્રાંસીને નેશનલ લેવલનું મેડલ સર્ટીફીકેટ, પેન, આઇડી કાર્ડ અને બેઇઝ એનાયત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ મળતા પ્રાંસીએ જામનગર સહિત સમગ્ર હાલારનું ગૌરવ વધાર્યું છે.