જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ અખબારી યાદી દ્વારા કરી જાહેરાત...
જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ અખબારી યાદી દ્વારા કરી જાહેરાત...
April 13, 2026 07:02 AM
↵
જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ અખબારી યાદી દ્વારા કરી જાહેરાત...
અંદાજે રૂપિયા 6692 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી પ્રોપર્ટી માત્ર રૂપિયા 219 કરોડમાં વિકાસ કામો માટે આપી...
અદાણી કંપનીની હાઈવુડ ઇન્ફ્રા સ્પેસ પ્રા.લિ. સાથે થયેલા કરારની વિગતો જાહેર કરાઈ
હવે હું આ સ્પષ્ટતા એમ કહીને સમાપ્ત કરીશ કે દસ્તાવેજોમાં શું લખ્યું છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી; હું કોની સાથે વ્યવહાર કરી રહ્યો છું તેના પર મને પૂર્ણ વિશ્વાસ છે અને અમને શું કરવાનું છે તેની સ્પષ્ટ સમજ છે....જામસાહેબ...