BREAKING NEWS

દ્વારકાની ગોમતી નદીના ભારે વહેણમાં વૃઘ્ધ તણાયા

  • June 17, 2026 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાની ગોમતી નદીના ભારે વહેણમાં વૃઘ્ધ તણાયા

દ્વારકાની ગોમતી નદીમાં સોમવતી અમાસે પાણીના ભારે કરન્ટમાં બે વ્યકિતઓ અચાનક જ તણાવા લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંને વ્યકિત જીવ બચાવવા ભારે સંઘર્ષ કરી રહયા હતા ત્યારે આસપાસના હાજર લોકોને ભારે જહેમત બાદ તેઓનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડીયો ત્યાં હાજર કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો જે બાદમાં સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News