દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ
દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ
October 15, 2026 07:02 PM
દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે તા.૧૨/૧૨/૨૦૨૬ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની જોગવાઈઓ અનુસાર જાહેરનામું બહાર પાડી ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાહેર જનતાની સલામતી માટે તેમના પ્રવેશને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ જાહેરનામાના આદેશોનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે....