BREAKING NEWS

જામનગર: ૧૩ ઓગસ્ટ સુધી સાંસદ પુનમબેન માડમ દિલ્હીમાં

  • July 20, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ૧૩ ઓગસ્ટ સુધી સાંસદ પુનમબેન માડમ દિલ્હીમાં

બન્ને જિલ્લાનાં કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત

ચોમાસુ સત્ર દરમ્યાન સાંસદ પુનમબેન માડમ આજથી ૧૩-૮-૨૦૨૬ સુધી દિલ્હીમાં હાજર રહેશે, ચોમાસુ સત્ર દરમ્યાન કામકાજના દિવસોમાં બન્ને જિલ્લાનાં કાર્યાલયોમાં મળી શકશે નહીં.
​​​​​​​
સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તથા ભાણવડ ખાતે કાર્યાલય રાબેતા મુજબ સવારે ૯.૩૦ થી રાત્રે ૮.૩૦ દરમ્યાન કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય નીયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સિનેમા પાસે, જામનગર ફોન નં. ૦૨૮૮ ૨૭૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦, ખંભાળીયા કાર્યાલય, પોસ્ટ ઓફિસ રોડ, ફોન નં. ૦૨૮૩૩- ૨૩૩૩૮૮ અને ભાણવડ કાર્યાલય વેરાડ નાકા બહાર ફોન નં. ૦૨૮૯૬- ૨૩૨૧૮૮નો સંપર્ક સાધવા સંસદસભ્ય કાર્યાલયના સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application