સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડો. પ્રશાંત દુધાગરા દર મહિનાના ત્રીજા શનિવારે જામનગરમાં
સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડોકટરની સારવાર હવે જામનગરવાસીઓને ઘરઆંગણે મળવાની છે. કારણકે આ નિષ્ણાંત ડો. પ્રશાંત દુધાગરા દ્વારા દર મહિનાના ત્રીજા શનિવારે જામનગરમાં ખાસ ઓપીડી યોજવામાં આવનાર છે.
વા સંધિવા જેવા દર્દીની સારવાર માટેની સર્વોચ પદવી એટલે ડીએમ(રૂમેટોલોજી). તેના સૌરાષ્ટ્રકચ્છના એકમાત્ર ગોલ્ડમેડાલિસ્ટ ડોકટર પ્રશાંત દુધગરા હવે જામનગરમાં સેવા આપવાના છે. ડો. પ્રશાંત દુધાગરા એમડી, ડીએમ કન્સલ્ટન્ટ રૂમેટોલોજી એન્ડ ઇમ્યુનોલોજીસ્ટ દ્વારા જામનગરના કે. કે. વિમેન્સ એન્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, ગ્રીન સીટી, રણજીત સાગર રોડ ખાતે આગામી તા.20-4-2024 શનિવારના રોજ ખાસ ઓપીડી યોજવામાં આવશે.
આ ઓપીડીમાં સંધિવા, એન્કીલોઝિંગ સ્પોન્ડિલિટીસ, એસએલઇ (લ્યુપસ), ગાઉટ (યુરિક એસિડ), ચીકન ગુનિયા, સોરીયાસીસ નો વા, બાળકોમાં થતા વા, સ્કલેરોડમાં જેવી બીમારીઓનું નિદાન તથા સારવાર ઉપરાંત હાથ પગના સાંધામાં સતત દુખાવો થવો અથવા સોજો રહેવો, ઉઠતી વખતે સાંધા જકડવા , હાડકા નબળા પડવા, કમરમાં લાંબા સમયથી દુખાવો રહેવો, ઠંડીમાં આંગળીના ટેરવા કાળા, ભૂરા કે સફેદ પડી જવા, વારંવાર બ્લડ ઘટી જવું, ચામડી ટાઈટ થવી વગેરે સમસ્યાઓનું નિદાન કરવામાં આવશે. ઓપીડીનો લાભ લેવા તથા નામ લખાવવા માટે મો. 81609 98756 પર સંપર્ક કરવો.
*સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડો. પ્રશાંત દુધાગરાની સારવાર ઘરઆંગણે*
*જામનગરમાં ખાસ ઓપીડીનું આયોજન*
*સંધિવા, એન્કીલોઝિંગ સ્પોન્ડિલિટીસ, એસએલઇ (લ્યુમસ), ગાઉટ (યુરિક એસિડ), ચીકન ગુનિયા, સોરીયાસીસ નો વા, બાળકોમાં થતા વા, સ્કલેરોડમાં જેવી બીમારીઓનું નિદાન તથા સારવાર ઉપરાંત હાથ પગના સાંધામાં સતત દુખાવો થવો અથવા સોજો રહેવો, ઉઠતી વખતે સાંધા જકડવા, હાડકા નબળા પડવા, કમરમાં લાંબા સમયથી દુખાવો રહેવો, ઠંડીમાં આંગળીના ટેરવા કાળા, ભૂરા કે સફેદ પડી જવા, વારંવાર બ્લડ ઘટી જવું, ચામડી ટાઈટ થવી વગેરે સમસ્યાઓનું નિદાન કરાશે*
*ઓપીડીનો લાભ લેવા તથા નામ લખાવવા માટે મો. 81609 98756 પર સંપર્ક કરવો*
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech