BREAKING NEWS

જામનગરમાં દારૂના દરિયા પર બુલડોઝર

  • October 23, 2026 02:01 PM 

જામનગરમાં દારૂના દરિયા પર બુલડોઝર

જામનગર ગ્રામ્ય અને લાલપુર ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલ મુદામાલનો આજે જામનગર નજીક એરપોર્ટ રોડ, આરટીઓ સામે સરકારી ખરાબાની જગ્યામાં નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ઇંગ્લીશ દારૂના જંગી જથ્થાનો નાશ કરવા બુલડોઝર ફેરવવામાં આવ્યુ હતું, આ તકે ગ્રામ્ય ડીવાયએસપી, નશાબંધીના અધિકારી, પીઆઇ સહિતનો કાફલો ઉપસ્થીત રહયો હતો. લાખોની કિંમતના શરાબના વિશાળ જથ્થાનો નાશ કરાયો હતો જે તસવીરોમાં જોઇ શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application