BREAKING NEWS

જામનગર: જામજોધપુર વન વિભાગની ટીમે સસલાનો શિકારી ઝડપ્યો

  • July 27, 2026 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જામજોધપુર વન વિભાગની ટીમે સસલાનો શિકારી ઝડપ્યો

નાયબ વનસરંક્ષક વન વિભાગ જામનગરની સુચના તેમજ મદદનીશ વન સરક્ષંક વન વિભાગ જામનગરના સીધા માર્ગદર્શન હેઠળ જામજોધપુર ક્ષેત્રિય રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફીસર એમ, આર. માલમ તથા સીદસર રાઉન્ડના ફોરેસ્ટર એમ. કે. કરમુર ફોરેસ્ટ સીદસર તથા ગીંગણી બીટના વનરક્ષક આર. એલ. બડીયાવદરા જામજોધપુર ક્ષેત્રીય રેન્જ સ્ટાફ દવારા સીદસર રાઉન્ડના કાર્યક્ષેત્ર વિસ્તારના બુટાવદર તથા માલવડા જંગલ વિસ્તારના રાત્રીના પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી રાહેબાતમીના આધારે વન્ય પ્રાણી સસલાના શિકાર કરવાની કોશિશ કરનાર આરોપી રાયધન છગન ધખાણીયાને પકડી પાડેલ અને વન્યજીવ (સરક્ષણ) અધિનિયમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application