BREAKING NEWS

જામનગર: સરગમ નવરાત્રી મહોત્સવમાં ૩૦ પ્રકારના પ્રાચીન ગરબાઓ રજુ કરતી બાળાઓ

  • October 14, 2026 11:50 AM 

​​​​​​​જામનગર: સરગમ નવરાત્રી મહોત્સવમાં ૩૦ પ્રકારના પ્રાચીન ગરબાઓ રજુ કરતી બાળાઓ

​​​​​​​જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોટસ ચેરી. ટ્રસ્ટ દ્વારા ૧૪માં સરગમ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવનો મુખ્ય હેતુ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સમાન ગરબાની ઓળખને જીવંત રાખવાનો છે. આ વર્ષે મહોત્સવમાં ૧૪૪ દીકરીઓ ભાગ લઇ રહી છે. જે ૩૦ પ્રકારના પરંપરાગત પ્રાચીન અને સાંસ્કૃતિક રાસ ગરબા રજુ કરી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application