BREAKING NEWS

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની વ્યાજની ભાવની દુકાનોએ આશીર્વાદનો દીવડો પ્રગટયો

  • September 18, 2026 11:58 AM 

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની વ્યાજની ભાવની દુકાનોએ આશીર્વાદનો દીવડો પ્રગટયો 
​​​​​​​
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સેવા અને સમર્પણના ૨૫ વર્ષ નિમિતે તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૧૭ ઓક્ટોબર,૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી “સેવા સંકલ્પ અભિયાન” નુ આયોજન કરવામાં આવેલ છે. આ અંતર્ગત તા.૧૭/૦૯/૨૦૨૬ના રોજ દેવભુમિ દ્વારકા જિલ્લામાં આવેલ ૨૨૪ વ્યાજબી ભાવની દુકાન ખાતે સાંજે ૭ થી ૮ દરમ્યાન અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું  તેમજ “આશીર્વાદનો દીવો” પ્રગટાવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application