આલિયાબાડા–હાપા–જામનગર ડબલિંગ કામગીરીના કારણે 23 જુલાઈથી 07 ઓગસ્ટ સુધી ઘણી ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાબાડા–હાપા–જામનગર રેલખંડ પર ડબલિંગ નું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન 23 જુલાઈથી 07 ઓગસ્ટ, 2026 સુધી કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારોમાં ટ્રેનોનું આંશિક રદ્દીકરણ (શોર્ટ ટર્મિનેશન), આંશિક પ્રારંભ (શોર્ટ ઓરિજિનેશન), સમયપત્રકમાં ફેરફાર (રીશેડ્યુલિંગ) અને માર્ગમાં નિયમન (રેગ્યુલેશન) શામેલ છે.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે મુસાફરોને વિનંતી છે કે યાત્રા શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ ચોક્કસ ચકાસી લે. પ્રભાવિત ટ્રેનોની તારીખવાર વિગત નીચે મુજબ છે:
23 જુલાઈ, 20261) ટ્રેન નંબર 22969 ઓખા–બનારસ એક્સપ્રેસ 23 જુલાઈ, 2026 ના રોજ ઓખાથી 1 કલાક 10 મિનિટ મોડી (રીશેડ્યુલ થઈને) ઉપડશે.
2) ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (નિયંત્રિત) કરવામાં આવશે.
24 જુલાઈ, 2026
1) 23.07.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ ખાતે આંશિક રીતે સમાપ્ત થશે.
2) 24.07.2026 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) 24.07.2026 ના રોજ ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી 1 કલાક 55 મિનિટ મોડી ઉપડશે.
4) 24.07.2026 ના રોજ ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરથી 45 મિનિટ મોડી ઉપડશે.
5) 24.07.2026 ના રોજ ટ્રેન નંબર 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરથી 50 મિનિટ મોડી ઉપડશે.
6) ટ્રેન નંબર 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ 30 મિનિટ તથા 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ 20 મિનિટ માર્ગમાં રેગ્યુલેટ કરવામાં આવશે.
25 જુલાઈ, 2026
1) 24.07.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 25.07.2026 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) 25.07.2026 ના રોજ ટ્રેન નંબર 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી 23:55 વાગ્યે ઉપડશે.
4) 25.07.2026 ના રોજ ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.
26 જુલાઈ, 2026
1) 25.07.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 26.07.2026 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
27 જુલાઈ, 2026
1) 26.07.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 27.07.2026 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) 27.07.2026 ના રોજ ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.
4) ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા–જામનગર એક્સપ્રેસ માર્ગમાં 2 કલાક 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
28 જુલાઈ, 2026
1) 27.07.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 28.07.2026 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) 27.07.2026 ના રોજ ટ્રેન નંબર 22940 બિલાસપુર–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
4) 29.07.2026 ના રોજ ટ્રેન નંબર 19575 ઓખા–નાથદ્વારા એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
5) ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા–હાપા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
29 જુલાઈ, 2026
1) 28.07.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 29.07.2026 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) ટ્રેન નંબર 15636 ગુવાહાટી–ઓખા એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
30 જુલાઈ, 2026
1) 29.07.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 30.07.2026 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) 30.07.2026 ના રોજ ટ્રેન નંબર 22969 ઓખા–બનારસ એક્સપ્રેસ 30 જુલાઈ, 2026 ના રોજ ઓખાથી 3 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.
4) 30.07.2026 ના રોજ ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 30 જુલાઈ, 2026 ના રોજ હાપાથી 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.
5) ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસ 2 કલાક તથા 20910 પોરબંદર–તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
31 જુલાઈ, 2026
1) 30.07.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 31.07.2026 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) 31.07.2026 ના રોજ ટ્રેન નંબર 15635 ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ ઓખાથી 4 કલાક મોડી ઉપડશે.
4) ટ્રેન નંબર 19576 નાથદ્વારા–ઓખા એક્સપ્રેસ માર્ગમાં 4 કલાક 10 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
5) 31.07.2026 ના રોજ ટ્રેન નંબર 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી 21:40 વાગ્યે ઉપડશે.
01 ઓગસ્ટ, 2026
1) 31.07.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 01.08.2026 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) 01.08.2026 ના રોજ ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
4) 01.08.2026 ના રોજ ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી 21.40 વાગ્યે ઉપડશે.
5) 01.08.2026 ના રોજ ટ્રેન નંબર 59552 ઓખા-રાજકોટ લોકલ રદ્દ રહેશે.
6) 01.08.2026 ના રોજ ટ્રેન નંબર 59551 રાજકોટ-ઓખા લોકલ રદ્દ રહેશે.
7) ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં 10 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
8) ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
9) ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
02 ઓગસ્ટ, 2026
1) 01.08.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 02.08.2026 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) 02.08.2026 ના રોજ ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
4) 04.08.2026 ના રોજ ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
5) 01.08.2026 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
6) 02.08.2026 ની ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
7) 02.08.2026 ની ટ્રેન નંબર 59552 ઓખા-રાજકોટ લોકલ રદ્દ રહેશે.
8) 02.08.2026 ની ટ્રેન નંબર 59551 રાજકોટ-ઓખા લોકલ રદ્દ રહેશે.
9) ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં 10 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
10) ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
11) ટ્રેન નંબર 16338 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
12) ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
03 ઓગસ્ટ, 2026
1) 02.08.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 03.08.2026 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) 03.08.2026 ના રોજ ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
4) 03.08.2026 ના રોજ ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
5) 02.08.2026 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ઉપડનારી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-જામનગર એક્સપ્રેસ હાપા સુધી જ આવશે.
6) 03.08.2026 ના રોજ ટ્રેન નંબર 59552 ઓખા-રાજકોટ લોકલ રદ્દ રહેશે.
7) 03.08.2026 ના રોજ ટ્રેન નંબર 59551 રાજકોટ-ઓખા લોકલ રદ્દ રહેશે.
8) ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં 10 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
9) ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
04 ઓગસ્ટ, 2026
1) 04.08.2026 ના રોજ ટ્રેન નંબર 59552 ઓખા–રાજકોટ પેસેન્જર તથા 59551 રાજકોટ–ઓખા પેસેન્જર રદ્દ રહેશે.
2) 03.08.2026 ના રોજ ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
3) 04.08.2026 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
4) 04.08.2026 ના રોજ ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
5) 04.08.2026 ના રોજ ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
6) 03.08.2026 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
7) 04.08.2026 ના રોજ ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
8) 03.08.2026 ના રોજ બિલાસપુરથી ઉપડનારી ટ્રેન નંબર 22940 બિલાસપુર–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
9) ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
05 ઓગસ્ટ, 2026
1) 05.08.2026 ના રોજ ટ્રેન નંબર 59552 ઓખા–રાજકોટ પેસેન્જર તથા 59551 રાજકોટ–ઓખા પેસેન્જર રદ્દ રહેશે.
2) 04.08.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
3) 05.08.2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
4) 05.08.2026 ના રોજ ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
5) 05.08.2026 ના રોજ ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
6) ટ્રેન નંબર 19575 ઓખા–નાથદ્વારા એક્સપ્રેસ 05.08.2026 ના રોજ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
7) 03.08.2026 ના રોજ તિરુનેલવેલીથી ઉપડનારી ટ્રેન નંબર 19577 તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ હાપા સુધી જ આવશે.
16:00 વાગ્યા પછી ઉપડનારી તમામ ટ્રેનોનું સંચાલન આશરે 50 મિનિટથી 1 કલાક સુધી રેગ્યુલેટ (નિયંત્રિત) કરવામાં આવશે.
06 ઓગસ્ટ, 20261) 06.08.2026 ના રોજ ટ્રેન નંબર 59552 ઓખા–રાજકોટ પેસેન્જર તથા 59551 રાજકોટ–ઓખા પેસેન્જર રદ્દ રહેશે.
2) 05.08.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
3) 06.08.2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
4) 06.08.2026 ના રોજ ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
5) 06.08.2026 ના રોજ ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
6) 04.08.2026 ની ટ્રેન નંબર 19577 તિરુનેલવેલી–જામનગર એક્સપ્રેસ હાપા સુધી જ આવશે.
તમામ ટ્રેનોનું સંચાલન આશરે 50 મિનિટથી 1 કલાક સુધી રેગ્યુલેટ કરવામાં આવશે.
07 ઓગસ્ટ, 20261) 07.08.2026 ના રોજ ટ્રેન નંબર 59552 ઓખા–રાજકોટ પેસેન્જર તથા 59551 રાજકોટ–ઓખા પેસેન્જર રદ્દ રહેશે.
2) 06.08.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
3) 07.08.2026 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
4) 07.08.2026 ની ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
5) 07.08.2026 ની ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
6) 06.08.2026 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ હાપા સુધી જ આવશે.
7) 07.08.2026 ના રોજ ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ઓખાના બદલે હાપાથી ઉપડશે.
8) 05.08.2026 ના રોજ એર્નાકુલમથી ઉપડનારી ટ્રેન નંબર 16338 એર્નાકુલમ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
9) 08.08.2026 ના રોજ ટ્રેન નંબર 16337 ઓખા–એર્નાકુલમ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
10) 07.08.2026 ના રોજ ટ્રેન નંબર 15635 ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ ઓખાથી 8 કલાક મોડી ઉપડશે.
11) ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ 45 મિનિટ તથા 15045 ગોરખપુર–ઓખા એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
12) 06.08.2026 ના રોજ નાથદ્વારાથી ઉપડનારી ટ્રેન નંબર 19576 નાથદ્વારા–ઓખા એક્સપ્રેસ હાપા સુધી જ આવશે.
13) 06.08.2026 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
14) 07.08.2026 ના રોજ ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
15) 07.08.2026 ના રોજ ટ્રેન નંબર 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી ઉપડશે.
16) 07.08.2026 ના રોજ ટ્રેન નંબર 19565 ઓખા–દેહરાદૂન એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી 15:00 વાગ્યે ઉપડશે.
17) ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 08.08.2026 ના રોજ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રેક સંરચના સંબંધિત અદ્યતન માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.