BREAKING NEWS

બરડા જંગલ સફારીમાં સિંહ પરિવારના ધામા

  • May 27, 2026 06:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બરડા જંગલ સફારીમાં સિંહ પરિવારના ધામા

​​​​​​​હાલાર અને પોરબંદર જિલ્લામાં આવેલ બરડા ડુંગરમાં જયારથી સિંહોનું મનડું લાગ્યું છે ત્યારથી આ વિસ્તાર પ્રવાસીઓ માટે અને વન્ય જીવ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે, અવાર-નવાર જંગલના રાજા વિહરતા જોવા મળે છે, વધુ એક વખત બરડામાં એક સિંહણ અને બે સિંહનો પરિવાર કેમેરામાં કેદ થયો છે, હાલમાં વેકેશન ચાલી રહ્યું હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ જઇ રહ્યાં છે અને જયારે પણ એમને સિંહ દર્શન થઇ જાય છે ત્યારે બધાનો ફેરો વસુલ થઇ જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application