BREAKING NEWS

જામનગર: સચાણા પાસે બિનઅધિકૃત માટી ખનન સામે પોલીસની કાર્યવાહી

  • August 25, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સચાણા પાસે બિનઅધિકૃત માટી ખનન સામે પોલીસની કાર્યવાહી

જેસીબી, ટ્રેકટર કબ્જે: ૨.૮૩ લાખનો દંડ કરાયો 

જામનગરના સચાણા ગામે ધક્કા નંબર ૧૩ પાસે પંચકોષીએ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરીને બિનઅધીકૃત રીતે માટીનું ખનન અને હેરાફેરી કરતા કાયદેસરની કામગીરી કરવામાં આવી હતી. ૩ વાહનો જપ્ત કરીને દંડ ફટકાર્યો હતો.
​​​​​​​
સચાણા પાસે લેખિત મંજૂરી કે આધાર પુરાવા વગર માટી ખનન અને હેરાફેરી ઝડપાઈ માટી હેરાફેરી કરતા ૩ વાહનો પોલીસે ઝડપી પાડ્યા બે ટ્રેક્ટર સહીત વાહનો જપ્ત કરેલ ખાણ-ખનિજ વિભાગને જાણ કરી વાહનો સોંપાયા બિનઅધિકૃત ખનન મામલે કુલ ૨,૮૩,૯૫૭નો દંડ કરવામાં આવેલ પંચકોષી એ ડિવિઝન પોલીસની કાર્યવાહીથી ખનન માફિયામાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ કાર્યવાહી ગ્રામ્ય ડીવાયએસપી પિયુશ વાંદાના માર્ગદર્શન હેઠળ પંચ-એ પીઆઇ આઇ.એ. ધાસુરા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application