જામનગર શહેરમા મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ મતદાન સેલ્ફી પોઇન્ટ કેમ્પેઈન યોજાયુ 

  • April 20, 2024 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ- મત આપશે જામનગર  

જામનગર શહેરમા મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ મતદાન સેલ્ફી પોઇન્ટ કેમ્પેઈન યોજાયુ 

જામનગર તા.૧૯ એપ્રિલ,
જામનગર શહેરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ સેલ્ફી પોઇન્ટ કેમ્પેઇન યોજાયું હતું . જેમાં નાગરિકોએ સેલ્ફી પોઈન્ટ પાસે ઊભા રહી અવશ્ય મતદાન કરવાની પ્રતિજ્ઞા લઇ સેલ્ફી પડાવી હતી. મતદાન પ્રત્યે મતદારોની જાગૃતિ વધે અને મતદાર હોવાનું એક ગૌરવ થાય એ માટે ૭૮- જામનગર શહેરમાં સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવ્યો છે.

જ્યાં લોકો સેલ્ફી પોઇન્ટ લઈને લોકશાહીના આ અવસરમાં પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત મૂકવામાં આવેલા આ સેલ્ફી પોઇન્ટમાં લોકો સહભાગી બની રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application