દલખાણીયા ગામે મોડી રાતે ગાયનો શિકાર કરતો વન નો રાજા થયો કેમેરામાં કેદ થયો
દલખાણીયા ગામે મોડી રાતે ગાયનો શિકાર કરતો વન નો રાજા થયો કેમેરામાં કેદ થયો
October 03, 2026 09:08 AM
અમરેલી માં ધારી તાલુકાના દલખાણીયા ગામે મોડી રાતે ગાયનો શિકાર કરતો વન નો રાજા થયો કેમેરામાં કેદ થયા હતા.. શિકાર કરતા વનના રાજાનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ...વન વિભાગની સંરક્ષણ નીતિને લઈને સિંહની સંખ્યામાં સતત નોંધપાત્ર વધારો થતો રહે છે