BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશનની બેઠક કલેક્ટર રાજેશ તન્નાના અઘ્યક્ષસ્થાને યોજાઈ

  • June 05, 2026 10:48 AM 

દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશનની બેઠક કલેક્ટર રાજેશ તન્નાના અઘ્યક્ષસ્થાને યોજાઈ

ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશનની બેઠક યોજાઈ હતી.


આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વાસ્મો અંતર્ગત વિવિધ પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. ઉપરાંત નવા પાણી પુરવઠાને લગતા નવા કામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 


આ બેઠકમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર હેતલ જોશી અને સમિતિના સદસ્યો તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News