શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગર દ્વારા આયોજીત ૬૯ માં હોલીકા મહોત્સવ ૨૦૨૫ ની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જામનગર ઉતર (૭૮) વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, અતિથિ વિશેષ તરીકે ૭૯ વિધાનસભા જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, એડવોકેટ અને પૂર્વ ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, કોર્પોરેટર પાર્થભાઈ જેઠવા, વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટર મુકેશભાઈ માતંગ, વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર આશાબેન રાઠોડ, ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહને સફળ બનાવવા માટે શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત–જામનગરના પ્રમુખ નરેન્દ્રભાઈ છગનલાલ મહેતાના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ સંજયભાઈ સી. દાઉદિયા, મંત્રી રાજેશભાઈ એચ. દાઉદિયા, સહમંત્રી વિશ્વનાથ પી. જેઠવા, કોષાધ્યક્ષ દિનેશભાઈ પી. ગોંડલિયા અને ભોઈ જ્ઞાતિ સમસ્ત - જામનગરની કારોબારી સમિતિએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech