જૂનાગઢમાં ખેતી બેંકના મેનેજરે પુત્રના વિયોગમાં ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેવાના બનાવ થી અરેરાટી વ્યાપી છે. મેનેજરની પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી.
આ અંગે પ્રા વિગત મુજબ જૂનાગઢમાં ગાંધીગ્રામ શિશુ મંગલ રોડ પર ગુજરાત રાય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ખેતી બેંક આવેલી છે જેમાં કાનજીભાઈ કેસરભાઈ ડોડીયા મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. કાનજીભાઈ ના પુત્ર દ્ર નું દોઢ વર્ષ પહેલાં અવસાન થયું હતું આથી તેને પુત્રનું યોગ સતાવતો હતો.શુક્રવારે રાત્રે ખેતી બેંકના મેનેજર કાનજીભાઈએ બેંકના ઉપરના મારે આવેલ ગેસ્ટ હાઉસમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. કાનજીભાઈ એ લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં પ્રિય જયા અને આનદં હત્પં આજે મૃત્યુને ભેટવા જાઉં છું. સીડી પરથી પડી ગયો હતો મને આપણો દ્ર બહત્પ યાદ આવે છે એટલે હત્પં હવે રહી શકું એમ નથી. તું અને તારા મમ્મી શાંતિથી રહેજો કાંઈ ઉપાધિ કરતા નહીં હત્પં દ્ર વગર રહી શકું એમ નથી લી. તારા પપ્પા ઙોઙીયા કાનજીભાઈ કે., એવો ઉલ્લ ેખ કર્યેા હતો ઘટનાથી પરિવારમાં ગમગીની છવાઈ હતી અને સી ડિવિઝન પોલીસ દ્રારા વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પ્રા વિગત મુજબ જૂનાગઢમાં ગાંધીગ્રામ શિશુ મંગલ રોડ પર ગુજરાત રાય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ખેતી બેંક આવેલી છે જેમાં કાનજીભાઈ કેસરભાઈ ડોડીયા મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. કાનજીભાઈના પુત્ર દ્રનું દોઢ વર્ષ પહેલાં અવસાન થયું હતું આથી તેને પુત્રનું યોગ સતાવતો હતો.શુક્રવારે રાત્રે ખેતી બેંકના મેનેજર કાનજીભાઈએ બેંકના ઉપરના મારે આવેલ ગેસ્ટ હાઉસમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. કાનજીભાઈ એ લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં પ્રિય જયા અને આનદં હત્પં આજે મૃત્યુને ભેટવા જાઉં છું. સીડી પરથી પડી ગયો હતો મને આપણો દ્ર બહત્પ યાદ આવે છે એટલે હત્પં હવે રહી શકું એમ નથી. તું અને તારા મમ્મી શાંતિથી રહેજો કાંઈ ઉપાધિ કરતા નહીં હત્પં દ્ર વગર રહી શકું એમ નથી લી. તારા પપ્પા ઙોઙીયા કાનજીભાઈ કે.,એવો ઉલ્લ ેખ કર્યેા હતો ઘટનાથી પરિવારમાં ગમગીની છવાઈ હતી અને સી ડિવિઝન પોલીસ દ્રારા વધુ કાર્યવાહી હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech